"જાગૃત યુવા મિત્ર મંડળ, બનાસકાંઠા" એ બનાસકાંઠા જિલ્લા ના અનુસૂચિત જાતિના જાગૃત યુવા મિત્રો દ્વારા શિસ્તબદ્ધ, સ્વંય અનુશાસનથી એકબીજાના ખભાથી ખભો મિલાવી ભાઈચારાની લાગણીથી પોતાની ફરજ સમજી ચાલતી સંસ્થા છે. સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ વર્ગ નિઃશુલ્ક રીતે ચલાવે છે. વિધાર્થી ને સંસ્થા તરફથી જમવા, રહેવા, લાઈબ્રેરી, પુસ્તકો વગેરે સગવડ નિઃશુક્લ પણે આપવામાં આવે છે.
- Address : S-11, બીજો માળ, પાતાળેશ્વર કોમ્પલેક્ષ, કિર્તિસ્તંભ, પાલનપુર
- info@jagrutyuva.com
- +91 7043837924