જાગૃત યુવા મિત્ર મંડળ, બનાસકાંઠા સંચાલિત સ્પર્ધાત્મક પરિક્ષાની પૂર્ણ અને ચાલુ બેચની વિગત.
આજના સ્પર્ધાત્મક યુગમાં કોઈ પણ સમાજે આગળ આવવું હોય તો તેના માટે પ્રશિક્ષણ પામેલ યુવા વર્ગે પ્રશાસનમાં આવવું જરૂરી છે.
Apply for admission
પ્રથમ ઓનલાઇન ટેસ્ટ અને પછી ૧૦૦ ભાઈઓ ને પાલનપુર ખાતે ઓફલાઇન પરીક્ષા લીધેલ. ત્યાર બાદ ટોપ મેરિટમાં આવતા ૨૦ ભાઈઓને પ્રવેશ આપેલ. આ બેચ એ "જાગૃત યુવા મિત્ર મંડળ" ના શરૂઆત નો પાયો હતો અને એને સફળ કરવામાં કરેક ગૃપ સાથે જોડાયેલ કર્મચારી ભાઈઓ અને પ્રથમ બેચના વિધાર્થીઓ છે જેમની અથાગ મહેનત થકી ૨૦ માંથી ૧૬ ભાઈઓ પ્રથમ બેચમાં સેલ્ફ-સ્ટડી કરી સફળ થયેલ. પ્રથમ બેચ વિશેષ વિગત નીચે મુજબ છે.
પારંગી ખેમચંદભાઈ પોપટભાઈ
સાંકડ, ધાનેરા
નાયબ હિસાબનીશ, શંખેશ્વર
સેંગલ હરેશભાઈ રતાભાઈ
વાવડી, વાવ
પોલીસ કોન્સ્ટેબલ વડોદરા
પરમાર કમલેશભાઈ વિભાભાઈ
જેલાણા, સુઈગામ
પોલીસ કોન્સ્ટેબલ અમદાવાદ
પરમાર રાહુલભાઈ જયંતીભાઈ
પાંચડા, વડગામ
બીનસચિવાલય ક્લાર્ક ગાંધીનગર
પરમાર અલ્પેશભાઈ ચેનાભાઈ
વાસણા વાતમ, લાખણી
પોલીસ કોન્સ્ટેબલ ગાંધીનગર
પરમાર નટવરભાઈ જેહાભાઈ
ભાટરામ, ધાનેરા
પોલીસ કોન્સ્ટેબલ અમદાવાદ
બારોટ મહેશભાઈ પસાભાઇ
ચંદાજીગોળીયા, ડીસા
પોલીસ કોન્સ્ટેબલ વડોદરા
મકવાણા ભરતભાઈ નગાભાઈ
નાનીપાવડ, થરાદ
પોલીસ કોન્સ્ટેબલ અમદાવાદ
મકવાણા કાંતીભાઈ પરષોતમભાઈ
રડકા, સુઇગામ
પોલીસ કોન્સ્ટેબલ અમદાવાદ
ચૌહાણ જયેશભાઈ ઉકાભાઈ
ભાચર, થરાદ
પોલીસ કોન્સ્ટેબલ વડોદરા
બારોટ જયેશભાઈ બાબુભાઈ
ચોરા, ધાનેરા
પોલીસ કોન્સ્ટેબલ વડોદરા
ગોરવાડિયા વિપુલભાઈ મોહનભાઇ
બેણપ, સુઇગામ
પોલીસ કોન્સ્ટેબલ સુરત સિટી
સેંગલ કિરણભાઈ રાયમલભાઇ
ભાખરી, વાવ
બીનસચિવાલય ક્લાર્ક અમદાવાદ
ગલચર ગોવિંદભાઈ રામાભાઈ
અસારાવાસ, વાવ
MPHW કચ્છ
ડાભી અણદાભાઈ દાનાભાઈ
ઋણી, ધાનેરા
શિક્ષક શ્રી, કચ્છ
મણવર હરજીભાઈ દયાળાભાઈ
ગોલપ, સુઇગામ
હાઈકોર્ટ પ્યુન આણંદ
ચૌહાણ અલ્પેશકુમાર બબાભાઈ
ભાચર, થરાદ
તૈયારી ચાલુ
પ્રથમ ઓનલાઇન ટેસ્ટ અને પછી ટોપ મેરિટમાં આવતા ૧૦૦ ભાઈઓની પાલનપુર ખાતે ઓફલાઇન પરીક્ષા લીધેલ, ત્યાર બાદ ઓફલાઇન પરીક્ષામાં ટોપ મેરિટમાં આવતા ૨૦ ભાઈઓને પ્રવેશ આપેલ. આ બેચ આપણી બીજી બેચ હતી અને ૧૦ જેટલા ભાઈઓ વિવિધ વિભાગમાં નોકરી લાગેલ.
પરમાર મહેશભાઈ નરબતભાઈ
ખોરડા, થરાદ
તલાટીકમ મંત્રી રાપર કચ્છ
ચૌહાણ હિતેશભાઈ દલપતભાઈ
ધનીયાવાડા, દાંતીવાડા
તલાટીકમ મંત્રી છોટાઉદેપુર
પરમાર અલ્પેશભાઈ મશરૂભાઈ
રોબસ, ડીસા
પોલીસ કોન્સ્ટેબલ અમદાવાદ
પરમાર ભરતભાઈ ધનાભાઈ
રાબડીપાદર, વાવ
પોલીસ કોન્સ્ટેબલ અમદાવાદ
ડાભી સાગરભાઈ મોતીભાઈ
ઝેરડા, ડીસા
તૈયારી ચાલુ
શિવરાજ અંબારામભાઈ સોલંકી
જમડા, થરાદ
શિક્ષક શ્રી, કચ્છ
ચૌહાણ શ્રવણકુમાર ચેલાભાઈ
ભાચર, થરાદ
તૈયારી ચાલુ
જાદવ કમલેશભાઈ રમેશભાઈ
ઝેરડા, ડીસા
તૈયારી ચાલુ
ગોહિલ પ્રકાશભાઈ રમેશભાઈ
રમુણા, ધાનેરા
શિક્ષક શ્રી, કોટડા
મણવર નેમાભાઈ જગાભાઈ
ડેડુડી, થરાદ
શિક્ષક શ્રી
મુકેશભાઈ વિહાભાઈ રાંગી
એટા, ધાનેરા
શિક્ષક શ્રી વાસણ
મણવર રમેશભાઈ ચમનભાઈ
બરડવી, વાવ
શિક્ષક શ્રી
ગિરીશ જગાભાઈ મણવર
ડેડુડી, થરાદ
હાઈકોર્ટ પ્યુન, નવસારી
સોલંકી બાબુભાઈ ખાનાભાઈ
ગરામડી, સુઇગામ
તૈયારી ચાલુ
પરમાર પ્રવિણભાઈ નરસિંહભાઈ
રાજકોટ, દાંતીવાડા
તૈયારી ચાલુ
હેમાણી મુકુલભાઈ નરસિંહભાઇ
હરિપુરા, વાવ
શિક્ષક શ્રી
જાદવ શ્રવણભાઈ અરજણભાઇ
ઝેરડા, ડીસા
તૈયારી ચાલુ
ગ્રૂપમાં કાયમી સભ્યોની સંખ્યા વધતાં અને ભંડોળ વધતાં ત્રીજી બેચમાં ૪૦ ભાઈઓને પ્રવેશ આપવામાં આવેલ. અત્યારે બધાજ ભાઈઓ આવનાર ભરતીની તૈયારી કરી રહ્યા છે.
ચૌહાણ જીગરકુમાર બાબુભાઈ
ઢીમા, વાવ
તૈયારી ચાલુ
બારોટ સાગરભાઈ મનસુખભાઈ
વિરુણા, ડીસા
તૈયારી ચાલુ
સેંગલ વિપુલભાઇ જયંતીભાઈ
રવીયા, ધાનેરા
તૈયારી ચાલુ
મણવર પારસભાઈ દલરામભાઇ
સપ્રેડા, વાવ
તૈયારી ચાલુ
દિનેશભાઈ નરસિંહભાઇ પરમાર
ખીમણાપાદર, વાવ
CISF
ચૌહાણ કિરણકુમાર ભરતભાઈ
ભીલડા, દાંતીવાડા
તૈયારી ચાલુ
બઢીયા ગીરીશભાઈ અમરતભાઈ
ધાનેરી, દાંતીવાડા
ગુજરાત ફોરેસ્ટ
ચૌહાણ ગોવિંદ છગનભાઈ
હરિયાવાડા, દાંતીવાડા
તૈયારી ચાલુ
ચૌહાણ અશોકભાઈ સેધાભાઈ
ખેંગારપુરા, થરાદ
તૈયારી ચાલુ
પરમાર દક્ષેશભાઈ માલાભાઈ
ટડાવ, વાવ
BSF
ગોહિલ કમલેશભાઈ ઈશ્વરભાઈ
રમુણા, ધાનેરા
તૈયારી ચાલુ
પરમાર સુખદેવભાઈ રમેશભાઈ
ખોરડા, થરાદ
ગુજરાત ફોરેસ્ટ
કાપડીયા કૌશિક બાબુભાઈ
અશોકગઢ, વડગામ
તૈયારી ચાલુ
સેંગલ પ્રકાશકુમાર ઈશ્વરભાઈ
વાવડી, વાવ
તૈયારી ચાલુ
ગોહિલ જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ
રમુણા, ધાનેરા
તૈયારી ચાલુ
વાઘેલા અંકિતકુમાર ઠાકરસીભાઈ
બેણપ, સુઇગામ
તૈયારી ચાલુ
બાજગ જેસુંગભાઈ અરજણભાઇ
ગોલા, ધાનેરા
તૈયારી ચાલુ
ભરતભાઈ માનાભાઈ પરમાર
ગણતા, લાખણી
તૈયારી ચાલુ
પરમાર નવીનભાઈ ઇશ્વરભાઇ
માડકા, વાવ
તૈયારી ચાલુ
પાંસલ ગોવિંદભાઈ મફાભાઈ
નેનાવા, ધાનેરા
તૈયારી ચાલુ
બઢીયા કુલદીપભાઈ વેરસીભાઈ
લીંબાળા, સુઇગામ
તૈયારી ચાલુ
વરણ અરવિંદભાઈ તેજાભાઈ
ચુડમેર, થરાદ
તૈયારી ચાલુ
ગલચર દશરથભાઈ બાબુભાઈ
જોરાપુરા, ધાનેરા
ગુજરાત ફોરેસ્ટ
મકવાણા કિરણભાઈ જોઈતાભાઈ
ગોલવી, દિયોદર
તૈયારી ચાલુ
પરમાર પિન્ટુભાઈ રમેશભાઇ
રવીયાણા, કાંકરેજ
તૈયારી ચાલુ
મકવાણા નિતેશભાઇ બળવંતભાઈ
થરા, કાંકરેજ
તૈયારી ચાલુ
પરમાર નિકુલ કુમાર ગોદડ ભાઈ
બાદરપુરા, પાલનપુર
ગુજરાત ફોરેસ્ટ
ડોહટ અનિલકુમાર કલાભાઈ
શિવનગર સોસાયટી થરાદ, થરાદ
તૈયારી ચાલુ
ગલસર કલ્પેશકુમાર અમરાભાઈ
સવપુરા, થરાદ
તૈયારી ચાલુ
પરમાર ઈદ્રભાઈ શંકરભાઈ
વાવ, વાવ
ઇન્ડીયન આર્મી
વેણ કિરણભાઈ સામાભાઈ
નવાવાસ, વાવ
વર્ક આસિસ્ટન્ટ નર્મદા નિગમ
આવનાર પોલીસ ભરતી માટેની સ્પેશિયલ બેચ. ગુજરાત પોલીસ દ્વારા પીએસઆઈ અને લોકરક્ષક કેડર પર કુલ 12472 ભરતી માટે નવીન બેચ.
અમૃતભાઈ પીરાભાઈ સોલંકી
જાવલ, ડીસા
તૈયારી ચાલુ
ચૌહાણ કનૈયા હરેશભાઈ
દલવાડા, પાલનપુર
તૈયારી ચાલુ
પરમાર હિતેશભાઈ કાળાભાઈ
વાઘોર, દાંતીવાડા
BSF
રાંગી કમલેશભાઈ વિહાભાઈ
એટા, ધાનેરા
તૈયારી ચાલુ
પરમાર કિરણભાઈ જયંતિભાઇ
ગણતા, લાખણી
તૈયારી ચાલુ
કમલેશકુમાર જેમલભાઈ પરમાર
ડોડગામ, થરાદ
તૈયારી ચાલુ
ગોહિલ અરુણભાઈ પ્રેમાભાઇ
સુઇગામ, સુઇગામ
તૈયારી ચાલુ
આસલ સંદીપભાઈ રવજીભાઈ
ગોલગામ, વાવ
તૈયારી ચાલુ
પાંચોલ અશોકભાઈ નારણભાઈ
કપાસિયા, અમીરગઢ
તૈયારી ચાલુ
મણવર કમલેશકુમાર ડાયાભાઈ
સપ્રેડા, વાવ
તૈયારી ચાલુ
બારોટ પિન્ટુકુમાર નારણભાઈ
વિરુણા, ડીસા
તૈયારી ચાલુ
ચૌહાણ અંકિતકુમાર રામચંદભાઈ
લવાણા, લાખણી
તૈયારી ચાલુ
ફાગુદરિયા શિવાભાઈ દલપતભાઈ
ભાંડોત્રા, દાંતીવાડા
તૈયારી ચાલુ
સુવાતર અશોકકુમાર શંકરભાઈ
ચાંદરવા, વાવ
તૈયારી ચાલુ
પરમાર રાહુલભાઈ સેંધાભાઈ
જાલોઢા, દિયોદર
તૈયારી ચાલુ
ચૌહાણ વિરમભાઇ રમેશભાઈ
ઢીમા, વાવ
તૈયારી ચાલુ
સોલંકી સંદીપભાઈ રણછોડભાઈ
પિલૂડાં, થરાદ
તૈયારી ચાલુ
પરમાર હિતેશભાઈ નશાભાઈ
ખીમાણાવાસ, વાવ
તૈયારી ચાલુ
વણોલ બળદેવભાઈ નારણભાઈ
કુંભારખા, સુઇગામ
તૈયારી ચાલુ
બોચિયા નરવણ પ્રશોતમભાઈ
ચારડા, થરાદ
તૈયારી ચાલુ
મકવાણા અરવિંદકુમાર સોમાભાઈ
તેરવાડા, કાંકરેજ
તૈયારી ચાલુ
પરમાર નિમેષકુમાર અજેસીભાઇ
સપ્રેડા, વાવ
તૈયારી ચાલુ
સેંગલ વાઘાભાઈ વેરસીભાઈ
ભાખરી, વાવ
તૈયારી ચાલુ
મણવર જિતેન્દ્રભાઇ ડાહ્યાભાઈ
સપ્રેડા, વાવ
તૈયારી ચાલુ
ચૌહાણ દશરથભાઈ પીરાભાઇ
ધનાણા, સુઇગામ
તૈયારી ચાલુ
પરમાર ભુપતભાઈ શંકરભાઈ
વાવ, વાવ
તૈયારી ચાલુ
ગલસર રમેશભાઈ મેહાભાઈ
સવપુરા, થરાદ
તૈયારી ચાલું
મકવાણા હસમુખભાઈ જયંતિભાઈ
પેડાગડા, પાલનપુર
તૈયારી ચાલુ
ભાટીયા ગણપતભાઈ પ્રભાભાઇ
ઘંટીયાળી, થરાદ
તૈયારી ચાલુ
રાઠોડ વિકાસકુમાર નટવરભાઈ
વડગામ, વડગામ
તૈયારી ચાલુ
સુવાતર નરેશકુમાર મૂળાભાઈ
ચાંદરવા, વાવ
તૈયારી ચાલુ
પરમાર અભયકુમાર નરસિંહભાઇ
ઘોડીયાલ, વડગામ
તૈયારી ચાલુ
પરમાર પ્રહલાદભાઈ સેંધાભાઈ
જાલોઢા, દિયોદર
પરમાર રાહુલભાઇ કાંતિભાઈ
પાંચડા, વડગામ
તૈયારી ચાલુ
પરમાર ભરતભાઈ વશાભાઈ
રાણપુર ઉ. વાસ, ડીસા
તૈયારી ચાલુ
સુવાતર પ્રવીણભાઈ મૂળાભાઈ
ચાંદરવા, વાવ
તૈયારી ચાલુ
સોલંકી ચોથાભાઈ ખુમાભાઇ
સરાલ, ધાનેરા
તૈયારી ચાલુ
મકવાણા દિલેશભાઈ અજેસિંહભાઈ
વજાપુર નવા, ભાભર
તૈયારી ચાલુ
ગલસર ગીરીશભાઈ રતાભાઇ
અસારાવાસ, વાવ
તૈયારી ચાલુ
પરમાર અમિત કુમાર સેધાભાઈ
સકલાણા, વડગામ
તૈયારી ચાલુ
ગલચર વિક્રમભાઈ ભરતભાઈ
જોરાપુરા, ધાનેરા
તૈયારી ચાલુ
પરમાર નરેશભાઈ વનાભાઈ
ભાચલવા, ડીસા
તૈયારી ચાલુ
મણવર હિતેનભાઈ રામસીભાઈ
સપ્રેડા, વાવ
તૈયારી ચાલુ
સોલંકી ગંગેશ્વર ભાઈ ગણપત ભાઈ
અનાપુર છોટા, ધાનેરા
તૈયારી ચાલુ
પરમાર જીતેન્દ્ર કુમાર ગણપત ભાઈ
ઓઢા, દિયોદર
તૈયારી ચાલુ
કાબા ગોવિંદભાઈ રમેશભાઈ
ઓઢવા, દાંતીવાડા
તૈયારી ચાલુ
ગોહિલ દિપકકુમાર ભાણજીભાઈ
ભાટવરવાસ, વાવ
તૈયારી ચાલુ
ખાંભુ રડમાભાઇ છોગાભાઈ
ભાટીબ, ધાનેરા
તૈયારી ચાલુ
સેંગલ નવીનભાઈ ઉકા ભાઈ
ચુવા, વાવ
તૈયારી ચાલુ
પરમાર વિપુલ કુમાર દિનેશ ભાઈ
કમોડી, લાખણી
તૈયારી ચાલુ
અશોકકુમાર ગગદાસભાઈ સેંગલ
ચુવા, વાવ
તૈયારી ચાલુ
બઢિયા ગણપત ભાઈ હરિભાઈ
ધાનેરી, દાંતીવાડા
તૈયારી ચાલુ
ડાભી સંજયભાઈ નાગજીભાઈ
વોડા, ધાનેરા
તૈયારી ચાલુ