જાગૃત યુવા મિત્ર મંડળ, બનાસકાંઠા
"જાગૃત યુવા મિત્ર મંડળ, બનાસકાંઠા" એ બનાસકાંઠા જિલ્લા ના અનુસૂચિત જાતિના જાગૃત યુવા મિત્રો દ્વારા શિસ્તબદ્ધ, સ્વંય અનુશાસનથી એકબીજાના ખભાથી ખભો મિલાવી ભાઈચારાની લાગણીથી પોતાની ફરજ સમજી ચાલતી સંસ્થા છે. સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ વર્ગ નિઃશુલ્ક રીતે ચલાવે છે. વિધાર્થીને સંસ્થા તરફથી જમવા, રહેવા, લાઈબ્રેરી, પુસ્તકો વગેરે સગવડ નિઃશુક્લ પણે આપવામાં આવે છે.
શું આપ પણ આ શૈક્ષણિક ઉત્થાનના કાર્યમાં જોડાવા માંગો છો? આજેજ સંપર્ક કરો
કેટલાક મહત્વપૂર્ણ આંકડા
૭૦૦
કાયમી સભ્ય
૭
ટોટલ બેચ
૩૦૦
અભ્યાસ કરેલ વિધાર્થી
૧૦૦+
સફળ વિધાર્થી
લોકોના પ્રતીભાવ
parmar mahesh bhai.k
ખરેખર આ સંસ્થા ખુબજ સરસ કામ કરી રહી છે ઘણા બધા એવા લોકો હસે એમને રેવા અને વાચવા માં તપલિક રહેતી હસે એવા લોકો માટે આ ઉત્તમ સ્થળ સાબિત થશે . જય ભીમ
mayur parmar
હરિફાઈ/ગળાકાપ સ્પર્ધા/ વચ્ચે પોતાનો કિંમતી સમય આપી ને શિક્ષણ /આવનારી પેઢી ના ભવિષ્ય માટે તનતોડ મહેનત કરતાં સૌ મેબ્બરો ને ખુબ ખુબ અભિનંદન...
નરસિંહભાઈ પરમાર
આપણી સંસ્થાની કાર્ય-પધ્ધતિ , કાર્ય-દક્ષતા, અને પારદર્શક વહીવટ બાબતે રાજ્યભરમાં ઉદાહરણ અપાય છે... જે આવનાર પેઢી યાદ કરશે કે અમારી પણ એક પેઢી હતી કે આવા ઉમદા અને ઉત્તમ વિચાર થકી જિલ્લા મથકમાં જીવન ઘડતર માટે શિક્ષણનું સિંચન કરવા શૈક્ષણિક સંકુલ ઊભું કર્યું...
Narsinh Parmar
સંસ્થાની કાર્ય-પધ્ધતિ , કાર્ય-દક્ષતા, અને પારદર્શક વહીવટ બાબતે રાજ્યભરમાં ઉદાહરણ અપાય છે... જે આવનાર પેઢી યાદ કરશે કે અમારી પણ એક પેઢી હતી કે આવા ઉમદા અને ઉત્તમ વિચાર થકી જિલ્લા મથકમાં જીવન ઘડતર માટે શિક્ષણનું સિંચન કરવા શૈક્ષણિક સંકુલ ઊભું કર્યું...
દિનેશભાઇ પારેગી
આ મંડળ દ્વારા શૈક્ષણીક કામ ખૂબજ સારી રીતે થઈ રહ્યુ છે. સમાજને ઘણાં બધા સરકારી કર્મચારીઓ તૈયાર કરી ને આ મંડળ આપેલ છે.
Haresh sengal
સમાજ ના યુવા વર્ગ ને ખોટા રસ્તે જતો અટકાવતી,સમાજ માં એકતા નું પ્રતિક, સમાજ ને મજબૂત શિક્ષણ આપતી એક માત્ર સંસ્થા એટલે jagrut Yuva Mitra mandal... મને ગર્વ છે હું સંસ્થા માં લાભ લઈ સમાજ માટે કઈક કરવા લાયક બન્યો છું ...
હરિરામભાઈ કેસરાભાઈ ચૌહાણ ઢીમા શિક્ષક
આજે તારીખ ૨૯/૨/૨૪ ના સવારના રોજ મુલાકાત કરી.હાજર તમામ વિદ્યાર્થીઓ શાંતિ થી વાંચન કરતા હતા.રહેઠાણ તથા રસોડામાં સારી વ્યવસ્થા અને સ્વચ્છતા હતી.ધન્યવાદ સંચાલન કર્તાઓ ને 👏👌🙏
હરચંદભાઈ રાઠોડ
ભારતનું એકમાત્ર જાગૃત યુવા અને સરકારી નોકરી કરતા અધિકારીઓ દ્વારા ચલાવતું અનુસૂચિત જાતિ ને એમના અધિકાર,જ્ઞાનને સરકારી કર્મચારીઓ તૈયાર કરતું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ એટલે જાગૃત યુવા મિત્ર મંડળ બનાસકાંઠા.ખૂબ ખૂબ આભાર તમામ જોડાયેલા મિત્રોનો...
Dinesh paregi
આ મંડળ દ્વારા શૈક્ષણીક કામ ખૂબજ સારી રીતે થઈ રહ્યુ છે. સમાજને ઘણાં બધા સરકારી કર્મચારીઓ તૈયાર કરી ને આ મંડળ આપેલ છે.
Bhaveshparmar.suigam
Jai bheem...bk yuva mitra mandal khub j sarahniy kam kari rahuy che....to darek jan Aa subh karya ma bhagidar baniye.ane apni Avnar junretion mate madad rup baniye.
