🌱 જાગૃત યુવા મિત્ર મંડળ 📚 - સંસ્થા ની સાઇટ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું. - ભારમલભાઈ ધનાભાઇ મણવર વર્ક આસિસ્ટન્ટ ગામ: લોદ્રાણી વાવ નાઓના જન્મદિવસ નિમિતે સંસ્થા માં રોપાનું દાન કરવામાં આવ્યું. - બે બોરસલી, બે આંબા, બે ચીકુ, પાઇન, નારિયેળ, બે આસોપાલવ એમ ૧૦ વૃક્ષો નું રોપણ કરવામાં આવ્યું. - જીતેન્દ્રભાઈ હેંગડા તરફથી બે મોરપીંછ, જાંબુ ના રોપા આપેલ - અરવિંદભાઈ ગેલોતર તરફથી બે ગુલાબ, બે white hand પામના રોપા અર્પણ કરેલ. - વૃક્ષોનું દાન સાથે શ્રમ દાન આપવા બદલ સાહેબો આભાર 🌱💙
